જુનાગઢ ખાતે આજથી કોંગ્રેસની ૧૦ દિવસીય શિબીરનો પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિપ પ્રાગટય કરીને શિબિરને ખુલ્લી મુકી હતી. દિલ્હીથી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અમિતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહીલ, વિમલભાઇ ચુડાસમા, મહેશભાઇ રાજપુત, રામકૃષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતીબેન મહિપતસિંહ ડોડીયા સહિતનાએ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા.
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આવકારતા કોંગ્રેસ આગેવાનો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
22 કલાક પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
1 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
2 દિવસ પહેલા
