રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 જાન્યુઆરી, 2025| Super Admin

ધોરણ-10ની વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપીને કચરામાં ફેંકી દીધી સુરતમાં ચોંકાવનારી ઘટના

ધોરણ-10ની વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપીને કચરામાં ફેંકી દીધી સુરતમાં ચોંકાવનારી ઘટના
સુરતમાં ચોંકાવનારી ઘટના : યુટ્યુબની માહિતીના આધારે ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ગર્ભપાત કર્યો,સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 16 વર્ષની એક કિશોરીએ યુટ્યુબ વીડિયો પરની માહિતીના આધારે બાથરૂમમાં જાતે ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કિશોરી 16 વર્ષીય એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે કિશોરીને રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી. યુટ્યુબ પરથી મળેલી માહિતીને આધારે કિશોરીએ બાથરૂમમાં ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો અને કિશોરીએ બાળકીને જન્મ આપીને કચરામાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ છે. યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતીને બિનશરતી સ્વીકારવી જોઈએ નહીં. આવી માહિતી જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાએ સમાજમાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. પોલીસે આગળની યોગ્ય તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર