રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
રાષ્ટ્રીય9 ડિસેમ્બર, 2024| Super Admin

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા છે. તેમણે કહ્યું છે કે, 'આજે દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. દરેક જગ્યાએ મહિલાઓ અસુરક્ષિત છે. હવે બાળકો પણ સુરક્ષિત નથી. દિલ્હીના લોકોએ આવી ઘટના ક્યારેય જોઈ નથી. આવી ધમકીઓની બાળકો અને તેમના માતા-પિતા પર કેવી અસર પડે છે તેની કલ્પના જ કરી શકાય છે.

https://twitter.com/ArvindKejriwal/status/1866073169498370144

કેજરીવાલે કહ્યું, 'સ્કૂલ, મોલ, એરપોર્ટ, દરેકને બોમ્બની ધમકીઓ મળી રહી છે. હું અમિત શાહને પૂછવા માંગુ છું કે તમે દિલ્હીના લોકોની સુરક્ષા માટે શું કરી રહ્યા છો, તે તમારી પણ જવાબદારી છે. તમે દિલ્હીના લોકોની વચ્ચે આવો અને કહો કે તમે શું કરી રહ્યા છો. આ વખતની ચૂંટણી પહેલા હું પીએમ મોદીને બદલે અમિત શાહ પર સવાલો ઉઠાવી રહ્યો છું કારણ કે જવાબદારી ગૃહમંત્રીની છે અને તે પણ સ્પષ્ટ થાય છે કે તેની પાછળ કોઈ રાજનીતિ નથી.

સંબંધિત સમાચાર