રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત16 મે, 2025| Super Admin

“ગાંધીનગર જિલ્લામા બાળકોના પ્રપોષણ દૂર કરવા માટે “પોષણ સંગમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો”

“ગાંધીનગર જિલ્લામા બાળકોના પ્રપોષણ દૂર કરવા માટે “પોષણ સંગમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો”

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

સ્વર્ણિમ સંકુલ સરસ્વતી હોલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે પોષણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર અર્બન અને ગ્રામીણ જિલ્લામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપમાં કુપોષણ દૂર કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપવામાં આવી હતી

અને આકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં કમિશ્નર-વ-સચિવશ્રી (WCD), કમિશ્નરશ્રી (ICDS),કમિશ્નર-વ-સચિવશ્રી (WCD),જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ગાંધીનગર)  ,ચેરમેનશ્રી, મહિલા અને બાળ વિકાસ સમિતિ (ગાંધીનગર શહેર), મિશન ડાયરેક્ટરશ્રી (પોષણ અભિયાન), વિભાગીય નાયબ નિયામકશ્રી (અમદાવાદ ઝોન) તેમજ યુનિસેફ, આરોગ્ય અને આઇસીડીએસ વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.



Source link

સંબંધિત સમાચાર