રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય9 મે, 2025| Super Admin

અમેરિકા બ્રિટન વચ્ચે ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં ઘટાડો કરવા સંમતિ

અમેરિકા બ્રિટન વચ્ચે ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં ઘટાડો કરવા સંમતિ

અમેરિકા-બ્રિટન વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી

(જી.એન.એસ) તા. 09

વોશિંગ્ટન,

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની સાથે વધુ એક વેપાર સમજૂતીમાં બ્રિટનના ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં ઘટાડો કરવા અંગે સંમતિ વ્યક્ત કરી છે. આ સંમતિ હેઠળ અમેરિકાથી વધુ ગોમાંસ ખરીદવામાં આવશે અને અમેરિકાથી આવનારી વસ્તુઓ માટે કસ્ટમ્સ પ્રોસેસને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે.

ગુરુવારે જાહેર કરવામાં આવેલી આ સમજૂતીને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. સમજૂતી મુજબ ટ્રમ્પ હજુ પણ અન્ય દેશો સાથે મંત્રણા કરવા સક્ષમ છે કારણકે તેમના ટેરિફ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી અને ઉંચા ફુગાવાનો દર વધી ગયો છે.  આ જાહેરાતે  બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરને રાજકીય વિજય અપાવ્યો છે અને ટ્રમ્પના એ દાવાને કેટલીક હદ સુધી સમર્થન આપ્યું છે કે વેપાર પર તેમના અશાંત દ્રષ્ટિકોણથી વૈશ્વિક અર્થતંત્રને તેમની પસંદગીવાળી શરતો પર પુનઃસંતુલિત કરવામાં આવી શકે છે. 

અમેરિકાના પ્રમુખે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ સમજૂતીની વિગતો આપી હતી. જો કે હજુ આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. 

ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે અંતિમ વિગતો લખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવશે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આ સમજૂતીથી બ્રિટનને વધુ પ્રમાણમાં ગોમાંસ અને ઇથેનોલની નિકાસ કરી શકાશે. જેના કારણે કસ્ટમ્સના માધ્યમથી અમેરિકાની વસ્તુઓની નિકાસની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવી શકાશે.

તેમજ આ બાબતે વાણિજય સચિવ હોવાર્ડ લુટનિકે જણાવ્યું હતું કે બેઝલાઇન ૧૦ ટકા ટેરિફ યથાવત રહેશે. બ્રિટનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧,૦૦,૦૦૦ વાહનાના ક્વોટા પર ટેરિફ ૨૭.૫ ટકાથી ઘટી ૧૦ ટકા થઇ જશે. જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ડયુટી ૨૫ ટકાથી ઘટી શૂન્ય થઇ જશે.



Source link

સંબંધિત સમાચાર