રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત14 ડિસેમ્બર, 2024| Super Admin

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદને કારણે ધોવાઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદને કારણે ધોવાઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણને જોતા ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પહેલા સેશનમાં 13.2 ઓવર બોલિંગ કર્યા બાદ શરૂ થયેલા ભારે વરસાદને કારણે રમત ફરી શરૂ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ હવે આ મેચના છેલ્લા ચાર દિવસના શરૂઆતના સમયમાં ફેરફારની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા બ્રિસ્બેન ટેસ્ટ મેચના પહેલા દિવસે બોલિંગ કરવામાં આવેલી 13.2 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ નુકશાન વિના 28 રન બનાવી લીધા હતા જેમાં ઉસ્માન ખ્વાજા 19 અને નાથન મેકસ્વીની 4 રન બનાવીને અણનમ બેટીંગ કરી રહ્યા હતા. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે જેમાં હર્ષિત રાણા અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમના પ્લેઈંગ 11માં સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડની વાપસી થઈ છે.

સંબંધિત સમાચાર