રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય21 એપ્રિલ, 2025| Super Admin

આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ; 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત 

આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ; 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત 

(જી.એન.એસ) તા. 21

લુસાકા,

આફ્રિકી દેશ જાંબિયામાં ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન અને બીજી સુરક્ષા એજન્સીઓ સાથે મળી ને એક ભારતીય યુવક ની ધરપકડ કરી છે અને તેની પાસેથી 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. 

આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એક 27 વર્ષિય ભારતીય યુવકને  દુબઈની ફ્લાઈટ માટે જાંબિયાના લુસાકા સ્થિત કૈનેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસને ચેકિંગ દરમિયાન તેના પર શક થયો, ત્યારબાદ જાંબિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને તપાસ કરી હતી અને ટીમે જ્યારે તેની સૂટકેસ ખોલતા જ તમામ ચોંકી ગયા હતા. આરોપી વ્યક્તિએ તેની બેગમાં નોટોના બંડલો અને સોનાની ઈંટો છુપાવીને રાખી હતી. આ દરમિયાન પોલીસને 2.32 મિલિયન ડૉલર (19 કરોડ રૂપિયા) રોકડા અને પાંચ લાખ ડૉલર (4 કરોડ રૂપિયા)ની સોનાની 7 ઈંટો મળી હતી. આરોપીએ રબ્બડ બાંધી નોટોના બંડલો બેગમાં મુક્યા હતા, જ્યારે સોનાની ઈંટો પણ તેવી જ રીતે બેગમાં પડી હતી.

આ મામલે ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશે કહ્યું કે, આ ગુનામાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઝામ્બિયામાં સોનું અને તાંબુ મોટી માત્રામાં છે. આમ છતાં, દેશની 60 ટકા વસ્તી ગરીબી છે. આ જ કારણ છે કે, અહીં સોનાની દાણચોરી વારંવાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, ઝામ્બિયામાંથી આવો જ કેસ પહેલીવાર નોંધાયો નથી. અગાઉ 2023માં પાંચ ઇજિપ્તીયન નાગરિકો 127 કિલો સોના અને કરોડો રૂપિયા સાથે પકડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર