રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત15 એપ્રિલ, 2025| Super Admin

ગુજરાતમાં આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે યેલો એલર્ટ અને હિટવેવની કરી આગાહી

ગુજરાતમાં આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે યેલો એલર્ટ અને હિટવેવની કરી આગાહી

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે ગુજરાત રાજ્યમાં ગરમીનો લઈ આગાહી કરતાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. તેમજ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. તેમજ 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. તેમજ કંડલામાં 43.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર છે. તો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્રે હોટ એન્ડ હ્યુમૂટ ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે. તેમજ હમણાં વરસાદની સંભાવના નહીવત છે.

હવામાન વિભાગ દ્વારા તા. 16 અને 17 નાં રોજ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 26.4 ડિગ્રી રહેશે.

તેમજ આગામી 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ સાથે હિટ વેવની આગાહી જાહેર કરવામાં આવી હતી. આવતી કાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. તા. 17.04.2025 ના રોજ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર