રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત2 એપ્રિલ, 2025| Super Admin

અમદાવાદની એક જ્વેલરી રિટેલરે કંપનીએ નોંધપાત્ર યોગદાન આપનારા 12 કર્મચારીઓને લકઝુરીયસ ગાડીની ભેટ આપી

અમદાવાદની એક જ્વેલરી રિટેલરે કંપનીએ નોંધપાત્ર યોગદાન આપનારા 12 કર્મચારીઓને લકઝુરીયસ ગાડીની ભેટ આપી

(જી.એન.એસ) તા.1

અમદાવાદ,

શહેરની એક જ્વેલરી રિટેલરે કંપનીએ પોતાના પોતાના 12 શ્રેષ્ઠ કર્મચારીઓને નોંધપાત્ર યોગદાન બદલ એક મોટું એનાં આપ્યું હતું જેમાં તેમને લકઝુરીય ગાડીની ભેટ આપવામાં આવી હતી. આ 12 કર્મચારીઓને ગાડીની ભેટ આપવા કંપની તરફથી નડિયાદના અંધજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સ્થિત એક જ્વેલરી કંપનીએ તેના 12 સીનીયર કર્મચારીઓને તેમના કામની સામે વળતરમાં ગાડીની ભેટ આપી છે. જ્વેલરી રિટેલરે કંપની 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરવાની ઉજવણીના ભાગ રૂપે પોતાના કર્મચારીઓને પ્રથમ વખત આ પ્રકારની ગિફટ આપી રહી છે. જ્વેલરી કંપનીએ કર્મચારીઓને XUV 700 અને ઇનોવા જેવી લક્ઝરી કાર ભેટમાં આપી અનેક વખત, કંપનીના માલિકો તેમના કર્મચારીઓના કામની પ્રશંસા કરવા માટે તેમને સારી ભેટો આપે છે. અમદાવાદની જવેલરી રીટેલર કંપની તરફથી પણ પ્રથમ વખત 200 કરોડનું લક્ષ્ય પ્રાપ્ત કરવા બદલ કર્મચારીઓને ઉદારતાથી પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું.

આ બાબતે કંપનીના માલિકે જણાવ્યું હતું કે, અમારી કંપની ઘણા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપની સાથે સીનીયર કર્મચારીઓ પણ લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા રહ્યા છે. આ કર્મચારીઓની સફળ વ્યૂહ રચના અને અન્યો સાથે તાલમેલ ચલાવી કામ કરતા આજે અમદાવાદમાં અમારા 7 શો રૂમ ધરાવીએ છીએ. અને એટલે જ અમે ‘અર્ન એન્ડ રીટર્ન’ના સિદ્ધાંતને અનુસરી કર્મચારીઓને પ્રોત્સાહ મળે માટે આ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતમાં વધુ શો રૂમ ખોલવાની અમારી યોજના છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર