રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય31 માર્ચ, 2025| Super Admin

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી 

જો આ ડીલમાંથી યુક્રેન દ્વારા પીછેહટ કરવામાં આવે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ ટ્રમ્પે આપી

(જી.એન.એસ) તા. 31

વોશિંગ્ટન,

લગભગ ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જો પીછેહટ કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, યુક્રેન ક્યારેય પણ નાટોમાં સામલે થઈ શકે નહીં.

મહત્વનું છે કે, યુક્રેનની નાટોમાં સામેલ થવાની મહત્ત્વાકાંક્ષાઓના કારણે રશિયા સાથે સર્જાયેલા યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવા ટ્રમ્પ, પુતિન, ઝેલેન્સ્કીએ કેટલીક શરતો મૂકી છે. જેમાં અમેરિકા 350 અબજ ડોલરમાં  યુક્રેનના દુર્લભ ખનિજ સ્રોતો પર કબજો મેળવવાની રેર અર્થ ડીલ કરવા માગે છે. ટ્રમ્પે આ ડીલ પર ભાર મૂકતાં ઝેલેન્સ્કીને ધમકી આપી છે કે, યુક્રેનના અધિકારી વર્તમાન ખનિજ સોદાની સમીક્ષા કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ અગાઉ આ ડીલ કરવા માટે સહમતિ દર્શાવી હતી. પરંતુ હવે તે પીછેહટ કરવા માગી  રહ્યા છે. જો તેમણે આ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો તો યુક્રેને તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે.

આ બાબતે ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેન નાટોનો સભ્ય બનવા માગે છે. પરંતુ તે ક્યારેય નાટોનો સભ્ય બની શકશે નહીં. આ વાત તે પોતે પણ જાણે છે. ઝેલેન્સ્કીએ 28 માર્ચે કહ્યું હતું કે, તે એવા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં, કારણકે તે યુક્રેનની યુરોપિયન સંઘમાં સામેલ થવાની યોજનામાં અડચણ ઉભી કરી શકે છે. યુક્રેન યુરોપિયન સંઘમાં પ્રવેશ માટે અડચણરૂપ યોજનાનો સ્વીકાર કરવા માગતુ નથી. પરંતુ અમે તેમને ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે, તેઓ આ ડીલમાં પીછેહટ કરી શકશે નહીં.

તેમજ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિનને પણ ચેતવણી આપી છે કે, કાં તો રશિયા યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા સહકાર આપે અથવા તો રશિયન ઓઈલ પર વધારાના ટેરિફનો સામનો કરવા તૈયાર રહે. પુતિન યુદ્ધના સીઝફાયરમાં સતત રોડાં નાખી રહ્યા છે. પુતિનના આ વલણથી અમેરિકા રશિયાના ક્રૂડ પર 25થી 50 ટકા વધારાનો ટેરિફ લાદી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર