રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય22 માર્ચ, 2025| Super Admin

મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું

મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 22

મુંબઈ,

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના ને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમય રૈના ને પહેલા પણ બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થયો ન હતો. હવે વિવાદો વચ્ચે રૈનાએ ભારતમાં તેના બધા શો થોડા સમય માટે રદ કરી દીધા છે. સમય રૈનાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જાહેરાત કરી હતી કે, નમસ્તે મિત્રો, હું મારી તમામ ઇન્ડિયા ટૂર રિશેડયૂલ કરી રહ્યો છું. આપ સૌને જલદી પૈસા પાછા મળી જશે, જલદી મળીશું. ઉલ્લેખનીય છે કે સમયે 19 માર્ચે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું, પરંતુ તે હાજર થયો નહીં. સમય રૈનાએ 19 માર્ચે સાઇબર સેલ સમક્ષ હાજર થવાનું હતું અને તેનું નિવેદન નોંધાવવાનું હતું, જોકે, તે હાજર થયો નહીં. હવે સાઇબર સેલ દ્વારા તેને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. સમયને પોતાનું નિવેદન નોંધાવવા માટે 24 માર્ચે પહોંચવું પડશે. અગાઉ બે વાર સમન્સ જારી કરવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. મહારાષ્ટ્ર સાઇબર સેલે 17 માર્ચે સમય રૈનાને બીજું સમન્સ મોકલ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે 19 માર્ચે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવાનું છે. સમયને પહેલું સમન્સ 13 ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યું હતું. જે મુજબ સમયે 17 માર્ચે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર