રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત12 માર્ચ, 2025| Super Admin

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ

(જી.એન.એસ) તા. 8

દુબઈ,

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા ભારતીય ટીમે વર્ષ 2013માં એમએસ ધોનીની કેપ્ટનસીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે બીજી ટ્રોફી પણ દૂર નથી. જોકે વર્ષ 2002માં ભારત જોઈન્ટ વિનર બન્યું હતું, તેથી આ ત્રીજી ટ્રોફી હશે. 

ભારતીય સમય મુજબ, આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

આજની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં સ્પિનરોને મદદ મળી શકે છે. ભારતીય ટીમ 4 સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે.અત્યાર સુધી આ મેદાન પર ફક્ત સ્પિન બોલરો જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. તેથી, ભારતીય ટીમ 4 સ્પિનરો સાથે ફિલ્ડિંગ કરી રહી છે.વરુણ ચક્રવર્તીએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ પણ લીધી હતી.

ભારતીય ટીમ:-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડ ટીમ:-

મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર