રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 માર્ચ, 2026| Super Admin

હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ ટુ વ્હીલર પર જતા પિતા પુત્રને નડ્યો અક્માત; પિતાનું મોત


(જી.એન.એસ) તા. ૧

(જીતુ ઉપાધ્યાય)

હિંમતનગર,

 હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં  પિતા-પુત્ર ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા 14 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા પિતા અને તેમનો કિશોર વયનો પુત્ર મોપેડ પર સવાર થઈને મોતીપુરા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે પાછળથી બેદરકારીપૂર્વક વાહન હંકારી મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ પર સવાર કિશોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે દમ તોડી દીધો હતો. જ્યારે પિતાને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક કિશોર ઝહીરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની જાણ થતા જ હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.



Source link

સંબંધિત સમાચાર