રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત27 જાન્યુઆરી, 2026| Super Admin

વસંતોત્સવ-૨૦૨૬માં હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલ બજારમાં સ્ટોલ માટે તા. ૩૧ જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


(G.N.S) Dt. 27

દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ફેબ્રુઆરી માસમાં વસંતોત્સવ -૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વસંતોત્સવ -૨૦૨૬માં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ક્રાફ્ટ અને ફુડ બજાર માટે વિવિધ હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હેન્ડી ક્રાફ્ટ અને ફુડ સ્ટોલ બજારમાં સ્ટોલ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો એ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. નાગરીકોએ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં. ૧૧/૩જો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી અરજીનો નમૂનો મળી રહેશે. જેમાં વિગતો ભરી કચેરી ખાતે તા. ૩૧ જાન્યુઆરી સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી મોકલવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટોલ ફાળવણી અંગેનો આખરી નિર્ણય કમિશનરશ્રીને હસ્તક રહેશે.



Source link

સંબંધિત સમાચાર