રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત25 જાન્યુઆરી, 2026| Super Admin

પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ 

પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ 

(જી.એન.એસ) તા. ૨૫

સુરત,

સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં 45 મીટર એટલે કે અંદાજે 147 ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે મંત્રીની સાથે અન્ય મહાનુભાવો ઈશ્વરસિંહ પરમાર (પૂર્વ મંત્રી) ગણપતભાઈ વસાવા (પૂર્વ મંત્રી) ​તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ​આ તિરંગો હવે દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનું કામ કરશે.

આ પ્રસંગે, હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડ્રગ્સના વ્યસનમાં ફસાવવું નહીં, સાથે જ તેઓના કોઈપણ મિત્ર જો ફસાયા હોય તો તેની પોલીસને જાણ કરવી. જેથી પોલીસ કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરશે નહીં અને તેમના માટે શક્ય મદદ કરશે.



Source link

સંબંધિત સમાચાર