રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત21 ડિસેમ્બર, 2025| Super Admin

નંદેસરીમાં વાહનની ટક્કરે ફંગોળાયેલો યુવક શર્ટના સહારે  ટીંગાયો; રાહદારીઓએ ભેગા મળીને યુવકનો જીવ બચાવ્યો


(જી.એન.એસ) તા. ૨૧

વડોદરા,

વડોદરાના નંદેસરી બ્રિજ પરથી પસાર થતા યુવકને અજાણ્યા વાહનની ટક્કર લાગતા તે ફંગોળાયો હતો. બાદમાં યુવક ઉછળીને થાંભલામાં શર્ટ ના સહારે 20 ફૂટ ઉંચાઇએ ટીંગાયો હતો. ઘટના બાદ તુરંત નજીકના રાહદારીઓ દોડી આવ્યા હતા, અને મળીને યુવકને બચાવ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જવાના કારણે જીવ બચ્યો હોવાની ઘટના પંથકમાં વાયુવેગે ફેલાઇ છે. અને લોકોમાં ફરી એક વખત રામ રાખે તેને કોણ ચાખે વાતને યાદ કરી રહ્યા છે.

નંદેસરી બ્રિજ પરથી અડાસ ગામનો 20 વર્ષિય યુવક સિદ્ધરાજસિંહ પોતાનું મોપેડ લઇને જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવક ફંગોળાયો હતો. યુવક ફંગોળાઇને બ્રિજની બાજુમાં લગાવેલા થાંભલામાં તેના શર્ટના સહારે ટીંગાઇ રહ્યો હતો. શર્ટ થાંભલામાં ફસાઇ જતા યુવક સીધો નીચે પટકાતા બચ્યો હતો. ઘટના સમયે હાજર રાહદારીઓ દ્વારા ભેગા મળીને યુવકને બચાવી લીધો હતો.

આ ઘટનામાં શર્ટ થાંભલામાં ફસાઇ જતા 20 ફૂટ ઉંચે લટકેલા યુવકનો બચાવ થયો હતો. બાદમાં તેને સ્થાનિકો દ્વારા ઉગારી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને નાની-મોટી ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડી લેવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત સમાચાર