રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત6 ઑક્ટોબર, 2025| Super Admin

જૂનાગઢના નિવૃત વન અધિકારીને હનીટ્રેપમાં ફસાવી 40 લાખ માંગનાર ટોળકીને પોલીસે ઝડપી પડી


(જી.એન.એસ) તા.6

જૂનાગઢ/રાજકોટ,

જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર રહેતા નિવૃત ફોરેસ્ટ ઓફિસરને રાજકોટની એક મહિલાએ ફેસબુક મારફત ફ્રેન્ડશીપ કરીને રાજકોટ અને ચોટીલામાં મળવા બોલાવી હોટેલમાં અંગત પળો માણીને તેનો વિડીયો ઉતારી લીધો હતો તે પછી 40 લાખ રૂપિયાની માતબર રકમની ઉઘરાણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસે રાજકોટની મહિલા સહિતના ત્રણને ઝડપી લીધા છે.

ફરિયાદીએ આ બાબતે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. આજે રાજકોટની બે મહિલા અને જુનાગઢના એક યુવાનની અટકાયત કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલુ છે.

ફરિયાદી અને આરોપી મહિલા ફેસબુક દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને એકબીજા સાથે નજીકનો પરિચય બાંધ્યો હતો. આરોપી મહિલાએ ફરિયાદીને રાજકોટ અને ત્યાંથી ચોટીલાની એક હોટલમાં મળવા બોલાવ્યા હતા. ચોટીલાની હોટલમાં બંનેએ અંગત પળો માણી, જે દરમિયાન મહિલાએ ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણે રાજકોટની અન્ય એક મહિલાને વોટ્સએપ દ્વારા મોકલ્યો હતો. બંને મહિલાઓએ જુનાગઢના એક યુવાન સાથે સાંઠગાંઠ કરીને નિવૃત્ત વન અધિકારી પાસેથી 40 લાખ રૂપિયાની ઉઘરાણીનો પ્રયાસ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેઓએ રકમની માંગણી કરી હતી.



Source link

સંબંધિત સમાચાર