રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત22 ઑગસ્ટ, 2025| Super Admin

PM ના સ્વાગત માટે અમદાવાદ સજ્જ, રોડ શો, ઝગમગતી રોશની અને સ્કલ્પચરથી ચમકી ઉઠશે શહેર


(GNS) 22,

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને અમદાવાદમાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ ના ગુજરાતમાં આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવાનો હોવાથી સરકાર અને સંગઠન બંને સ્તરે તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિ રહે તેવી અપેક્ષા છે. આ માટે હજારો લોકો બેસી શકે તેવો એક ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી લોકો આરામથી બેસીને PM નું સંબોધન સાંભળી શકે.

જો કે, વડાપ્રધાન મોદીના આગમનને લઈને સમગ્ર રાજ્યના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસ દરમિયાન તેઓ અનેક સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે. સુરક્ષા વ્યવસ્થાને પણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર