રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત18 ઑગસ્ટ, 2025| Super Admin

સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા પાંચ શખ્સોની જુનાગઢ પોલીસે ઝડપી પાડ્યા


(જી.એન.એસ) તા. 18

જુનાગઢ,

આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો અમુકવાર ભાન ભૂલી જતા બેફામ થઇ જતા હોય છે અને પછી તેમની પર કાયદેસરની કાર્યવાહી થાય છે કેમ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકો માટે તેના ફાયદા અને ગેરફાયદા નું ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે.

જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં, સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા 5 શખ્સોએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે તપાસ શરુ કરી હતી અને તત્કાળ તપાસ શરુ કરી હતી.

જુનાગઢ પોલીસની ટીમે પોલીસે સાયબર ક્રાઇમની મદદ મેળવીને સોશિયલ મીડિયાના એકાઉન્ટોની તપાસ કરીને અભદ્ર ટિપ્પણી કરનારા 5 શખ્સોની ઓળખ કરી હતી અને રાજ્યમાં અલગ અલગ રહેતા આ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ પોલીસે કડક વલણ દાખવ્યું હતું અને પકડાયેલા પાંચેય આરોપીના મોબાઇલ ફોન જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી હતી.



Source link

સંબંધિત સમાચાર