રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત11 ઑગસ્ટ, 2025| Super Admin

આગામી 88મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળી

આગામી 88મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળી

ટૂંક સમયમાં બીસીએ ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભાની તારીખ જાહેર કરાશે

(જી.એન.એસ) તા. 11

વડોદરા,

બરોડા ક્રિકેટ એસોસીએશન ની  ઓફિસ ખાતે આજરોજ આગામી 88મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે સમીક્ષા હેતુ બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી.

એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં એજીએમ માટે સેક્રેટરી અને ટ્રેઝરના રિપોર્ટ, વર્ષ 2024 – 25ના હિસાબો, ઓડિટ રિપોર્ટ અને વર્ષ 2025 – 26ના પ્રસ્તાવિત વાર્ષિક બજેટને કાઉન્સિલે મંજૂરી આપી હતી. વર્ષ દરમિયાન કોઈ ફરિયાદ ન હોવાથી ઓમ્બુડસમેન (લોકપાલ) અને એથિક (નૈતિકતા) અધિકારીના રિપોર્ટને ક્લિનચિટ આપવામાં આવી હતી. તેમજ વર્ષ 2025 – 26 માટે સ્ટેચ્યુટરી (વૈધાનિક )ઓડિટર્સ , લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણુકની પુષ્ટિ કરવામાં આવી હતી. અધ્યક્ષ અને સેક્રેટરી ટૂંક સમયમાં બીસીએ ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભાની તારીખ જાહેર કરશે.



Source link

સંબંધિત સમાચાર