રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 ઑગસ્ટ, 2025| Super Admin

જામનગર પોલીસે બેડી બંદર રોડ પર યુવાનને ઓવર સ્પીડમાં કાર ચલાવી વીડિયો બનાવવા મામલે અટકાયત કરી

જામનગર પોલીસે બેડી બંદર રોડ પર યુવાનને ઓવર સ્પીડમાં કાર ચલાવી વીડિયો બનાવવા મામલે અટકાયત કરી

(જી.એન.એસ) તા. 1

જામનગર,

શહેરના બેડી બંદર રોડ પર એક યુવાન સોશિયલ મીડિયા પર રીલની ઘેલછામાં બેડીબંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવીને રીલ બનાવનારા યુવક સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે. પોલીસે કાર કબજે લઈને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને પોતાની જી.જી.10 ડી.આર. 3579 નંબરની સ્કોર્પિયો કારને બેડી બંદર રોડ પર ચલાવીને વીડિયો બનાવ્યો હતો. પોતે ફેમસ થવા આવુ કૃત્ય કર્યું હતું. જામનગરના યુવકને સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું છે.

આ સમગ્ર ઘટના જામનગર સાયબર ક્રાઇમની નજરમાં આવતા કાર ચાલકને શોધી કાઢી ભારતીય ન્યાય સંહિતા, એમ.વી.એક્ટ હેઠળ સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.  આ પછી કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



Source link

સંબંધિત સમાચાર