રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત15 જૂન, 2025| Super Admin

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર/અમદાવાદ,

આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં પરીક્ષાલક્ષી સાહિત્ય તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સમય પહોચાડી, સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરેલ છે.  આ પરીક્ષામાં કુલ-ર૪૭૮૦૪ ઉમેદવારો પૈકી ર૩૭૩૭ર ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધેલ છે. હાજર રહેલ ઉમેદવારોની ટકાવારી ૯૫.૮૦% છે. પરીક્ષામાં ગેરરીતિના ચાર બનાવ બનેલ છે. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાજર રહેલ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ અંગેની કાર્યવાહી ચાલુમાં છે. જે ટૂંક સમયમાં ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. જેથી ઉમેદવારો  પોતાની OMR Sheet ડાઉનલોડ કરી શકે.

અમદાવાદ ખાતે એક ઉમેદવારને પગમાં ફેકચર થયેલ હતુ તેને સ્થાનિક પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં મદદ કરી, માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોને તાત્કાલિક મેડીકલ સારવારની જરૂરિયાત ઉભી થયેલ હોવાથી ૧૦૮ ની મદદ લઇ, ઉમેદવારોને જરૂરી સારવાર પુરી પાડેલ હતી તેમજ કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં તથા બહારગામથી આવેલા ઉમેદવારો અને તેમના વાલીઓને રાત્રે રહેવાની વ્યવસ્થા કરી, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગે સરાહનીય કામગીરી કરેલ છે.



Source link

સંબંધિત સમાચાર