રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ4 જૂન, 2026| Super Admin

મમતા બેનર્જી વિરુદ્ધ વધું એક FIR દાખલ કરવામાં આવી

મમતા બેનર્જી વિરુદ્ધ વધું એક FIR દાખલ કરવામાં આવી

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીની કાનૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. સિલિગુડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ દેશ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ લગાવીને વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. વકીલ રિંકી સેન ચેટર્જીએ પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ દેશ વિરોધી ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. તેમના મતે, મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીની હત્યા અંગે દેશના ગૃહ મંત્રાલય વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણીઓ કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ ઉભી કરી હતી.

આ વિવાદ 2 જૂન, 2026 ના રોજ કોલકાતાના ધર્મતલામાં ટીએમસીના વિરોધ પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશમાં થયેલી એક મોટી હત્યાની સંપૂર્ણ વિગતો અને તેમાં સામેલ લોકોના નામ જાણે છે, પરંતુ તેઓ તેનો ખુલાસો નહીં કરે કારણ કે તેનાથી પડોશી દેશમાં હોબાળો થઈ શકે છે. તેઓ સ્પષ્ટપણે બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા ઉસ્માન બિન હાદીની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે ઉસ્માન હાદીની હત્યાનો ઉલ્લેખ કરતી કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકા તરફ ઈશારો કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર