રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત1 એપ્રિલ, 2025| Super Admin

મારુ નવું મોટું પગલું તો વર્ષ 2027 નો વર્લ્ડ કપ જીતવા માટે હશે: વિરાટ કોહલી

મારુ નવું મોટું પગલું તો વર્ષ 2027 નો વર્લ્ડ કપ જીતવા માટે હશે: વિરાટ કોહલી

કોહલીની રિટાયરમેન્ટ અંગે અફવાઓ પર આવી મોટી ફટકાર

સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં ખુદ વિરાટ કોહલી એ આપી ફેન્સ ને ખુશ ખબર

(જી.એન.એસ) તા.1

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં આક્રમક મૂડમાં રમત જોવા ફેન્સ હમેશા આતુર હોય છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે વિરાટ કોહલીએ જણાવ્યું છે કે તેનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના આગામી મિશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

વિરાટ અને રોહિત આગામી વનડે વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ કોહલીએ આગામી મોટા પગલાની તૈયારી કરી લીધી છે. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023માં ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી હતી. ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આ હારનો હિસાબ લીધો છે. હવે જોવાનું એ રહેશે કે કોહલી પોતાના નિર્ણય પર અડગ રહે છે કે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર