રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય12 માર્ચ, 2025| Super Admin

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે 1300થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે 1300થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી

અમેરિકાના શિક્ષણ વિભાગ પર મોટું જોખમ?

(જી.એન.એસ) તા. 12

વોશિંગ્ટન,

ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં હવે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે 1300થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે વિભાગ તેની સામાન્ય કામગીરી કેવી રીતે ચાલુ રાખશે. આ પહેલા પણ ટ્રમ્પ વહીવટીતંત્રે વિભાગના કર્મચારીઓની છટણી કરી હતી. ઘણા કર્મચારીઓ પાસેથી બળજબરીપૂર્વક રાજીનામા લેવામાં આવ્યા હતા. 

શિક્ષણ વિભાગે મંગળવારે કર્મચારીઓને જાણ કરી હતી કે તેનું વોશિંગ્ટન મુખ્યાલય અને પ્રાદેશિક કચેરીઓ બુધવારે બંધ રહેશે અને પછી ગુરુવારે ફરી ખોલવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન શિક્ષણ વિભાગને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ વિભાગ કટ્ટરપંથીઓ અને માર્ક્સવાદીઓથી ઘેરાયેલો છે.’ મેકમેહોને સ્વીકાર્યું કે વિભાગને નાબૂદ કરવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે છે, પરંતુ વિભાગને એકવાર નાબૂદ કરીને ફરી ગોઠવવાની જરૂર પડી શકે છે. કેટલાક ટીકાકારો અને વિરોધ પક્ષો આ પગલાથી ચિંતિત છે અને આલોચના કરી રહ્યા છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર