રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય26 મે, 2025| Super Admin

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે  રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા 100 અધિકારીઓની રાતોરાત હટાવવાનો નિર્ણય કર્યો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે  રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા 100 અધિકારીઓની રાતોરાત હટાવવાનો નિર્ણય કર્યો

(જી.એન.એસ) તા. 25

વોશિંગ્ટન,

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષાને વધુ કડક કરવા માટે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ (NSC)માં તૈનાત 100 અધિકારીઓને હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં ડીપ-સ્ટેટને ખતમ કરવા પર લાગેલા ટ્રમ્પના નવા નિર્ણયને (કાર્યવાહક) NSA માર્કો રૂબિયોએ લાગુ કર્યો છે.

આ મામલે મીડિયા સૂત્રો અનુસાર, જે 100 અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પરિષદથી હટાવાયા છે, તે તમામ ઇન્ડો-પેસિફિક, ઈરાન અને યુક્રેનથી જોડાયેલા ડેસ્ક પર તૈનાત હતા. ઇન્ડો-પેસિફિકમાં ભારત અને ચીનથી લઈને સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયા સામેલ છે.

હવે NSAને આધીન ઓફિસમાં તૈનાત 100 અધિકારીઓને રાતોરાત હટાવવાનું કારણ ડીપ સ્ટેટ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે બાઇડન વહીવટીતંત્રને ડીપ સ્ટેટ ચાલવી રહ્યું હતું. તેવામાં ડીપ સ્ટેટથી જોડાયેલા અધિકારીઓને મહત્ત્વપૂર્ણ પદોથી હટાવવા ખુબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)માં અંદાજિત 300 અધિકારી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ સંખ્યાને 50 સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.

બીજીવાર અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ થોડાજ દિવસોમાં ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) માઇક વોલ્ટ્જને હાંકી કાઢ્યા હતા. વાલ્ટ્જ પર મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઓપરેશનની માહિતી સોશિયલ મીડિયા એપ સિગ્નલ પર એક ગ્રુપ દ્વારા લીક કરવાનો આરોપ હતો. આ ગ્રુપમાં વોલ્ટ્જે એક પત્રકારને પણ ભૂલથી જોડી લીધા હતા.

વાલ્ટ્જને NSAના મહત્ત્વપૂર્ણ પદથી હટાવ્યા બાદ ટ્રમ્પે આ જવાબદારી વિદેશ સચિવ માર્કો રૂબિયોને સોંપી દીધી હતી. તેવામાં રૂબિયો જ હાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે.



Source link

સંબંધિત સમાચાર