Palanpur Samachar · Palanpur News
પાલનપુર અને આસપાસના ગામોના તાજા સમાચાર, રખેવાળ પર.
લાભ પાંચમે વેપારીઓ પોતાના ધંધા રોજગારનું મુહૂર્ત કરતા હોય છે. ત્યારે પાલનપુરના એક વેપારી એ નવી પહેલ કરી હતી. પાલનપુરના વૃદ્ધાશ્રમમાં રહેતા 50 થી વધુ વૃધ્ધોને લાલ જાજમ પાથરી ફૂલ બિછાવીને પોતાની દુકાને...