Mataji’s

પાલનપુરમાં માતાજીના ભક્ત હોવાની ઓળખ આપી બે ગઠીયા વૃદ્ધાની સોનાની ચેઇન સેરવી ગયા

ગઠિયાઓએ વાતોમાં ઉલઝાવતા વૃદ્ધાએ હાથો હાથ બે તોલા સોનાની ચેઇન આપી દીધી: પાલનપુરના અમદાવાદ હાઇવે પર વહેલી સવારે મોર્નિંગ વોક…