come wanted criminal killed

દારૂના વેપારીની હત્યાના ગુનામાં વોન્ટેડ ગેંગસ્ટર દિલ્હી બોર્ડર પર એન્કાઉન્ટરમાં ઠાર

દિલ્હી-હરિયાણા સરહદ નજીક પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં અનેક હત્યાના કેસોમાં વોન્ટેડ એક કુખ્યાત ગેંગસ્ટર માર્યો ગયો. મંગળવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં…