રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 મે, 2026| Super Admin

ઉંઝા એપીએમસીમાં જીરાની ૨૦ હજાર બોરીની આવકો નોંધાઈ

ઉંઝા એપીએમસીમાં જીરાની ૨૦ હજાર બોરીની આવકો નોંધાઈ

મણના સરેરાશ ભાવ ૩૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા

ઉંઝા એપીએમસીમાં જીરાની આવકોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. યુધ્ધ વિરામ લીધા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોની વેચવાલી પણ દિનપ્રતિદિન ઘટી રહી છે. હાલ જીરાની ૨૦ હજાર બોરીની આવી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૮૦૦ થી ૪૨૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. હાલ જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી જોવા મળી રહી છે. લોકલ ધરાકી માપની છે. એકસપોર્ટ માટે વેપારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો એકસપોર્ટની ઘરાકી આવે તો તેજી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ઊંઝા એપીએમસીમાં એપ્રિલ અને મે મહિનામાં જીરામાં તેજી રહેતી હોય છે પરંતુ આ વર્ષે તેજી પહેલા જ સીઝન પુર્ણતાને આરે છે.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર