રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય16 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હરિયાણાના સોનીપતમાં જમીન વિવાદના કારણે ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી

હરિયાણાના સોનીપતમાં જમીન વિવાદના કારણે ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી

(જી.એન.એસ) તા. 15

સોનીપત,

હરિયાણાના સોનીપતમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમીન વિવાદના કારણે પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી છે, આ મામલે વિગતમાં વાત કરીએ તો, જમીન વિવાદના કારણે સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે 9:30 વાગ્યે કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ નેતાએ પાડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલાં જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. 

તા. 14 માર્ચ ને શુક્રવાર ના રોજ રાત્રે જ્યારે ભાજપ નેતા જમીન પર વાવણી કરવા ગયા તો આરોપી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યારે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ભાજપ નેતા ત્યાંથી નીકળી ગયા. બાદમાં જ્યારે તે પોતાની દુકાને બેઠા હતાં અને ત્યારે એકાએક આરોપી ત્યાં પહોંચ્યો અને બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર