રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 જાન્યુઆરી, 2025| Super Admin

મોડી રાત્રે રાહુલ ગાંધી પહોંચ્યા દિલ્હી એઈમ્સ, કેન્દ્ર અને દિલ્હી સરકાર પર કર્યા આકરા પ્રહારો

મોડી રાત્રે રાહુલ ગાંધી પહોંચ્યા દિલ્હી એઈમ્સ, કેન્દ્ર અને દિલ્હી સરકાર પર કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે મોડી રાત્રે અચાનક દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પહોંચ્યા. અહીં રાહુલ ગાંધી એઈમ્સ પાસેના રસ્તાઓ, ફૂટપાથ અને સબવે પર પડાવ નાખતા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર અને દિલ્હી સરકાર બંને પર દર્દીઓ પ્રત્યે સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એઈમ્સમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ફરિયાદો વિશે માહિતી લીધી. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું અને દિલ્હી સરકારની સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવાની અને સંવેદનહીનતા એ આપણા પ્રિયજનોની બીમારીની વાસ્તવિકતા છે આ કડકડતી ઠંડીમાં લોકો ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે, રાહુલ ગાંધી સારવાર માટે રાહ જોઈ રહેલા દર્દીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી.

સંબંધિત સમાચાર