રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય3 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

લોકસભામાં રાહુલ ગાંધી ચીન અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા 

લોકસભામાં રાહુલ ગાંધી ચીન અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા 

(જી.એન.એસ) તા.3

નવી દિલ્હી,

લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન (એલએસી) અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, બધા જાણે છે કે ચીન આપણા 4 હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશ પર બેઠું છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ ચીનને પત્ર લખી રહ્યા છે અને અમને તેની જાણ પણ નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. આપના દેશના 20 સૈનિકો શહીદ થયા હતા અને તેમની શહાદતની ઉજવણી કરવામાં આવી રહી છે. કેક કાપીને,આપણે પરિસ્થિતિ સામાન્ય થવાની વિરુદ્ધ નથી. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થાય તે પહેલાં, યથાસ્થિતિ પુનઃસ્થાપિત થવી જોઈએ અને આપણને આપણી જમીન પાછી મળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, મારા ખ્યાલમાં એ પણ આવ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ ચીનીઓને પત્ર લખ્યો છે, અમને આ વાત આપણા લોકો પાસેથી નહીં પણ ચીનના રાજદૂત પાસેથી જાણવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર