રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય23 ઑગસ્ટ, 2026| Super Admin

નીતિન નવીનની નવી ટીમને મળ્યા પીએમ મોદી, કહ્યું- લોકો સાથે જોડાણ વધુ મજબૂત બનાવો

નીતિન નવીનની નવી ટીમને મળ્યા પીએમ મોદી, કહ્યું- લોકો સાથે જોડાણ વધુ મજબૂત બનાવો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સંગઠનાત્મક ટીમ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને લોકો સાથે જોડાણ વધારવા માટે નવા વિચારો અને દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. ભાજપની નવી ટીમની જાહેરાત 17 ઓગસ્ટે કરવામાં આવી હતી. નવી ટીમ સાથે પીએમ મોદીની આ પ્રથમ મહત્વપૂર્ણ બેઠક હતી. બેઠકમાં વિદાય લઈ રહેલી રાષ્ટ્રીય કાર્યકારિણીના કેટલાક પદાધિકારીઓ તેમજ વિવિધ રાજ્ય એકમોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.

pm modi 02.jpg 1.84 MB
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સંગઠનાત્મક બેઠકો પાર્ટીને મજબૂત બનાવવા અને જનતા સાથે જોડાણ વધારવા માટે નવા વિચારો અને અભિગમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે નવી સંગઠનાત્મક ટીમ સાથે થયેલી ચર્ચાને ખૂબ જ ફળદાયી ગણાવી હતી. બેઠકમાં નવા ઉપાધ્યક્ષ રામ માધવ, વસુંધરા રાજે, બિપ્લબ દેબ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મહાસચિવ (સંગઠન) બી. એલ. સંતોષ તેમજ કેન્દ્રીય મંત્રી અને ખજાનચી પીયૂષ ગોયલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.કર્યા.

સંબંધિત સમાચાર