રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત24 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું; 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા

ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું; 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા

ગીર સોમનાથ એલસીબી ટીમને મોટી સફળતા મળી

(જી.એન.એસ) તા. 23

ગીર સોમનાથ,

ગીર સોમનાથ એલસીબી ટીમને એક મોટી સફળતા મળી હતી જેમાં ગીર સોમનાથના સાસણ ગીરમાં સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. એલસીબી ટીમ દ્વારા 50થી વધુ જુગારીઓ ઝડપી લેવામાં આવ્યા છે અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે.

આ મામલે ગીર સોમનાથ એલસીબી ટીમનેને એક બાતમી મળી હતી કે રિસોર્ટના એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે અને જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે. 10થી વધુ ફોરવીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ એલસીબી ટીમે જપ્ત કર્યો છે. આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા હવે વધુ ઝીણવટપૂર્વક તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર