રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત5 જૂન, 2025| Super Admin

આજે આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે રી-રી ગર્ડરિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે

આજે આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે રી-રી ગર્ડરિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે

(જી.એન.એસ) તા. 5

આણંદ/વડોદરા,

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા 65 ના (અપ લાઇન) પર સ્પૈન (45.7 મીટર લંબાઈ) ની રી-રી ગર્ડરિંગ (લોન્ચિંગ અને ડી-લોન્ચિંગ) કાર્યને કારણે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી 05 જૂન 2025 (ગુરુવાર)ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેન નંબર 69135 આણંદ-ડાકોર મેમુ ટ્રેન તથા ટ્રેન નંબર 69136 ડાકોર-આણંદ મેમુ ટ્રેન 05 જૂને રદ રહેશે. જયારે 05 જૂનના રોજ, ટ્રેન નંબર 69190 દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે અને ગોધરા-આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. રેલવે પ્રશાશન તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.



Source link

સંબંધિત સમાચાર