રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય21 મે, 2025| Super Admin

સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોરવાઈ

સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોરવાઈ

(જી.એન.એસ) તા. 20

મેડ્રિડ,

સ્પેનમાં વહેલી સવારથી તમામ મોબાઈલ નેટવર્ક ડાઉન થયા હતાં, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોવિસ્ટર, ઓરેન્જ, વોડાફોન, ડિગીમોબિલ અને 02 સહિતના નેટવર્કને અસર થઈ હતી. સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોટવાઈ હતી.

મહત્વનું છે કે, સ્પેનમાં મંગળવારે વહેલી સવારથી લેન્ડલાઈન, ઈન્ટરનેટ, ઈમરજન્સી કોન્ટેક્ટ સર્વિસમાં ખામી આવી રહી હોવાની ફરિયાદો થઈ હતી. આ તમામ સેવાઓ અચાનક જ બંધ થઈ ગઈ હતી. 

મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારું છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સ્પેનમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ગ્રાહકો કોલિંગ કરવા અસક્ષમ બન્યા હતાં. ટેક્સ્ટ મેસેજ પણ કરી શકતા ન હતાં. મોબાઈલ સંબંધિત તમામ સેવાઓ બંધ થઈ હતી. દેશના મેડ્રિડ, માલાગા, બાર્સેલોના, વેલેન્સિયા, મર્સિયા, સેવિલે અને બિલબાઓ સહિતના તમામ શહેરોમાં આ સમસ્યા સર્જાઈ હતી. લોકોને નો સિગ્નલ, સંપૂર્ણપણે બ્લેકઆઉટ, અને ઈન્ટરનેટ સંબંધિત સમસ્યાઓ સર્જાઈ હતી.



Source link

સંબંધિત સમાચાર