રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય17 એપ્રિલ, 2025| Super Admin

અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી નિંદા કરી ઉત્તર કોરિયાએ આપી કડક બદલાની ચેતવણી 

અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી નિંદા કરી ઉત્તર કોરિયાએ આપી કડક બદલાની ચેતવણી 

(જી.એન.એસ) તા. 17

અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી અભ્યાસની  ઉત્તર કોરિયા દ્વારા ભારે નિંદા કરવામાં આવી હતી અને આ કરી ને  ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થઈ રહેલા લશ્કરી અભ્યાસની આકરી ટીકા કરી છે. આ સાથે ઉત્તર કોરિયાએ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના તાજેતરના ત્રિપક્ષીય કરાર પર થર્મોન્યુક્લિયર યુદ્ધની ધમકી આપી છે.

આ મામલે ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં થયેલી લશ્કરી કવાયત તેમના દેશની સુરક્ષા માટે ખતરો છે. તેમણે તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પગલાથી અમેરિકાની સુરક્ષા પર અસર પડશે અને તેને તેના કારણે નુકસાન સહન કરવું પડશે.

તેમજ ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ રાજ્ય મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વારા તાજેતરના લશ્કરી પગલાં આપણા દેશની સુરક્ષા માટે ખતરો છે.” આ એક ગંભીર ઉશ્કેરણી છે જે પ્રદેશમાં લશ્કરી તણાવને ખતરનાક સ્તરે વધારી દે છે,” નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે, અને ઉમેર્યું છે કે આ કાર્યવાહી ચોક્કસપણે યુએસ સુરક્ષાને નુકસાન પહોંચાડશે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે અમેરિકન અને દક્ષિણ કોરિયાના ફાઇટર વિમાનોએ લશ્કરી અભ્યાસ કર્યો હતો. આ કવાયત દરમિયાન અમેરિકાએ ‘B-1B’ બોમ્બર વિમાનો ઉડાવ્યા હતા. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે આ કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના વધતા પરમાણુ કાર્યક્રમ સામે બંને દેશોની સંયુક્ત ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો હતો.

મહત્વનું છે છે કે, અમેરિકા અને દક્ષિણ કોરિયા નિયમિતપણે સંયુક્ત લશ્કરી કવાયત કરી રહ્યા છે. સંયુક્ત લશ્કરી કવાયત અંગે બંને દેશો કહે છે કે તે સુરક્ષા માટે છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા ગમે તે કહે, ઉત્તર કોરિયા આને આક્રમણ પ્રથા તરીકે જુએ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર