રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 ઑગસ્ટ, 2025| Super Admin

નવસારી ફાયર વિભાગે લીફ્ટમાં ફસાયેલા 3 વર્ષના બાળકનું કર્યું રેસ્કયું પણ અફસોસ બાળક ની મોત નીપજ્યું  


(જી.એન.એસ) તા. ૨૫

નવસારી,

શહેરમાં એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક 3 વર્ષનું બાળક ફલેટની બહાર રમતું હતુ તે વખતે તે લિફટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્કયું કર્યુ હતુ અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.

નિરવ એપોર્ટમેન્ટના બીજા માળે રહેતો બાળક લિફટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લીફટમાંથી બહાર કાઢયું હતુ અને તેનુ મોત થયું છે. એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે તે પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી.

બાળક લીફટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો, તો ફાયર વિભાગે કટર મશીનથી લિફટનો દરવાજો ખોલી બાળકને બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી.



Source link

સંબંધિત સમાચાર