રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રમતગમત16 જાન્યુઆરી, 2025| Super Admin

આકાશ દીપ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને કહ્યું ફોલોઓન સાચવવાનું મારા મગજમાં હતું

આકાશ દીપ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને કહ્યું ફોલોઓન સાચવવાનું મારા મગજમાં હતું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 3-1થી હરાવીને 10 વર્ષ બાદ ટાઈટલ જીત્યું હતું. આ શ્રેણી દરમિયાન ભારતીય બોલિંગ મોટાભાગે સારી રહી હતી. ટીમ ઈન્ડિયાના બોલિંગ યુનિટનો હિસ્સો રહેલા આકાશ દીપ સિંહે પણ આ શ્રેણી દરમિયાન બે મેચ રમી હતી. જ્યાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન આકાશ દીપ સિંહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે તે દિવસે મારો વિચાર હતો કે હું કોઈપણ પ્રકારની ઈજા સહન કરવા માટે તૈયાર છું, પરંતુ બહાર નહીં નીકળીશ. મારે રન બનાવવાની જરૂર હતી. મારે કોઈ પણ સંજોગોમાં લાંબા સમય સુધી બેટિંગ કરવાની હતી. એવું ન હતું કે ફોલોઓન સાચવવાનું મારા મગજમાં હતું. મારા મનમાં આ વાત હતી કે હું જેટલો લાંબો સમય બેટિંગ કરીશ, તેટલો ઓછો સમય અમારા બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં બેટિંગ કરવી પડશે. તે દિવસે હું બોલને સારી રીતે જોઈ રહ્યો હતો. તે ઈનિંગ પછી આખી ટીમે તેના ખૂબ વખાણ કર્યા અને બીજા દિવસે તે મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો.

સંબંધિત સમાચાર