શામળાજી અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આગે જોતજોતામાં એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રાખેલો તમામ સામાન અને અનાજ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

ટેગ્સ:#Aravalli District
સંબંધિત સમાચાર
અરવલ્લીગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ
17 કલાક પહેલા
અરવલ્લીમોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. ૧૨.૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
1 અઠવાડિયા પહેલા
