રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય10 સપ્ટેમ્બર, 2026| Super Admin

ગાંધીનગરના કુડાસણમા એક નિર્માણાધીન બિલ્ડીંગની સાઈટ પર ક્રેઈન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ

ગાંધીનગરના કુડાસણમા એક નિર્માણાધીન બિલ્ડીંગની સાઈટ પર ક્રેઈન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગની સાઈટ પર ક્રેઈન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહાકાય ક્રેન નીચે પટકાતાં કામ કરી રહેલા આશરે 10થી 15 જેટલા શ્રમિકો કાટમાળ અને ફ્રેનના વજનદાર ભાગો નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ દોડી આવી છે. એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે.

ગાંધીનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોની સારવાર અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર માટે નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સારવાર અને દેખરેખ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર