આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે. મુંબઈના પાલઘરનો એક પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર ગયો હતો. ત્યાંથી પરિવાર કારમાં બેસી મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાઇવે પર સુરત જતા ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલા એક વાહને કારને ટક્કર મારતા આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

ભરૂચના અંકલેશ્વરમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગમખ્વાર ઘટના અંકલેશ્વરના બાકરોલ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે. મુંબઈના પાલઘરનો એક પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર ગયો હતો. ત્યાંથી પરિવાર કારમાં બેસી મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાઇવે પર સુરત જતા ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલા એક વાહને કારને ટક્કર મારતા આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે. મુંબઈના પાલઘરનો એક પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર ગયો હતો. ત્યાંથી પરિવાર કારમાં બેસી મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાઇવે પર સુરત જતા ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલા એક વાહને કારને ટક્કર મારતા આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.સંબંધિત સમાચાર
ગુજરાતસુરતના ભારતમાલા એક્સપ્રેસ વે પર એક કાર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ, ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાત અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુખ્યાત ગોલ્ડી બ્રાર ગેંગ ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની ધરપકડ
4 દિવસ પહેલા
ગુજરાતગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિએ કેન્દ્રીય યોજના સંબંધિત પદ પરથી રાજીનામું આપ્યું
4 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં નદીમાં હોડી પલટી જતાં 15 મહિનાના બાળકનું મોત
5 દિવસ પહેલા
