ગોઝારીયાથી ગાંધીનગર રોડ ઉપર વોચ રાખીને મહેસાણા પોલીસે એક પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. મગફળીના કોથળા નીચે સંતાડી લઈ જવાતી દારૂ અને બિયરની 2208 બોટલ સહિત કુલ રૂપિય...