Unexplained Circumstances

થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો…