Territorial Army fraud come UP arrests

યુપીમાં ટેરિટોરિયલ આર્મીમાં નોકરી કૌભાંડનો પર્દાફાશ, નકલી નિમણૂક પત્રો સાથે 3 ની ધરપકડ

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક નકલી ભરતી રેકેટનો પર્દાફાશ કર્યો છે જે ટેરિટોરિયલ આર્મીમાં ભરતીના બહાને યુવાનોને…