temple music guidelines

મંદિરના ઉત્સવોમાં રાજકીય ગીતોને કોઈ સ્થાન નથી, કેરળ હાઈકોર્ટે બોર્ડને ફટકાર લગાવી

કોલ્લમમાં કડક્લ દેવી મંદિર ઉત્સવમાં સીપીઆઈ(એમ) સાથે સંકળાયેલા ક્રાંતિકારી ગીતો ગવાતા હોવા અંગે કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પર ભારે…