student mental health UP

યુપીના ઔરૈયામાં બે પુરુષો દ્વારા ઉત્પીડનથી કંટાળીને, સ્કૂલની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો

ઉત્તર પ્રદેશના ઔરિયા જિલ્લામાં બે પુરુષો દ્વારા સતત હેરાનગતિ બાદ 24 એપ્રિલના રોજ એક ઇન્ટરમીડિયેટ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી.…