RCB vs RR live score

RCB vs RR: બેંગલુરુ આજે ઘરઆંગણે પહેલી જીતની શોધમાં રાજસ્થાન સામે ટકરાશે

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 42મી મેચમાં ગુરુવાર, 24 એપ્રિલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ…