National Outrage

જમ્મુ-કાશ્મીર આંતકી હુમલાનો પાલનપુરમાં વિરોધ, આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આવેદનપત્ર આપ્યું

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા માં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ…